યુપી લોકસભા ચૂંટણી પરિણામ ઃ જુઓ, કોણ ક્યાંથી આગળ અને ક્યાંથી પાછળ

યુપીમાં ઘણી એવી હાઈપ્રોફાઈલ સીટો છે, જેના પર દેશની રાજનીતિના મોટા ચહેરાઓ ચૂંટણી લડી ચુક્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીટ વારાણસી, રક્ષા મંત્રી રાજનાથ સિંહની સીટ લખનૌ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સીટ અમેઠી, રાહુલ ગાંધીની સીટ રાયબરેલી, સપા પ્રમુખ અખિલેશ યાદવની સીટ કન્નૌજ, ડિમ્પલ યાદવની સીટ મૈનપુરી, ભોજપુરી એક્ટર રવિ કિશનની સીટ, ડી લાલ … Continue reading યુપી લોકસભા ચૂંટણી પરિણામ ઃ જુઓ, કોણ ક્યાંથી આગળ અને ક્યાંથી પાછળ