યુપીમાં ભારે થઈઃ વાનર બની સીતા માતાને શોધવા ગયેલા બે કેદી પાછા ન આવ્યા, હવે પોલીસ તેને શોધે છે

હરિદ્વારઃ ઉત્તર પ્રદેશના હરિદ્વારમાં એક ગંભીર પણ રમૂજ ઉપજાવે તેવી ઘટના ઘટી છે. અહીંની જેલમાં શુક્રવારે રાત્રે દર વર્ષની જેમ રામાયણ ભજવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉત્તર ભારતના રાજ્યોમાં રાવણ દહન અને દશેરાના દિવસોમાં રામલીલાનો અલગ જ મહિમા હોય છે, તેને ધ્યાનમાં રાખી પ્રશાસન દર વર્ષે રામલીલાનું આયોજન કરે છે.આ વખતે પણ શુક્રવારે રાત્રે રામાયણ … Continue reading યુપીમાં ભારે થઈઃ વાનર બની સીતા માતાને શોધવા ગયેલા બે કેદી પાછા ન આવ્યા, હવે પોલીસ તેને શોધે છે