ઉત્તર પ્રદેશના CM Yogiનો સમાજવાદી પક્ષ પર મોટો પ્રહાર, કહી આ વાત

લખનૌઃ ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ(CM Yogi) સમાજવાદી પાર્ટી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા લોકો ગુનાઓમાં સામેલ છે. સીએમ યોગીએ નામ લીધા વિના સમાજવાદી પક્ષના દિવંગત નેતા મુલાયમ સિંહના વિવાદાસ્પદ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ કહેતા હતા કે છોકરાઓ છે, તેઓ ભૂલો કરે છે. સીએમ … Continue reading ઉત્તર પ્રદેશના CM Yogiનો સમાજવાદી પક્ષ પર મોટો પ્રહાર, કહી આ વાત