લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં ફટકો કેમ પડ્યો, ભાજપની ટાસ્ક ફોર્સે રીપોર્ટ તૈયાર કર્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024)માં ઉત્તર પ્રદેશ(Uttarpradesh)માંથી ચોંકાવનારા પરિણામો આવ્યા હતા, ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી ભાજપ માત્ર 33 બેઠકો જ જીતી શકી. યુપી ભાજપની 40 સભ્યોની ટાસ્ક ફોર્સે(Taskforce) લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપની હારના કારણોનો રીપોર્ટ રજુ કર્યો છે. જેમાં પક્ષની આંતરિક લડાઈથી લઈને જ્ઞાતિના સમીકરણો અને સરકારી કર્મચારીઓના અસહકારને મુખ્ય … Continue reading લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં ફટકો કેમ પડ્યો, ભાજપની ટાસ્ક ફોર્સે રીપોર્ટ તૈયાર કર્યો