વધુ પોષણવાળા ચોખા ફ્રીમાં આપવાનું ચાલુ રખાશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી કાર્યક્રમો સહિત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના સાર્વત્રિક પુરવઠાને જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી રૂ. 17,082 કરોડના ખર્ચે ચાલુ રાખવાની મંજૂરી આપી છે.સમગ્ર દેશમાં એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપને દૂર કરવાના હેતુથી આ પહેલ ખાદ્ય સબસિડી … Continue reading વધુ પોષણવાળા ચોખા ફ્રીમાં આપવાનું ચાલુ રખાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed