બજેટમાં બિહાર માટે ખાસ ભેટ

કેન્દ્ર સરકાર બજેટમાં બિહાર માટે ખાસ ભેટ લઈને આવી છે. કેન્દ્ર સરકાર બિહારમાં ત્રણ એક્સપ્રેસ વે બનાવશે. બોધગયા-વૈશાલી એક્સપ્રેસવેબક્સર ભાગલપુર એક્સપ્રેસવેપટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે આ સાથે જ બક્સરમાં ગંગા નદી પર ચાર લેનનો પુલ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર બિહારમાં રસ્તાઓ પર 26 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ સાથે બિહારમાં નવી મેડિકલ કોલેજો અને ગયામાં ઔદ્યોગિક … Continue reading બજેટમાં બિહાર માટે ખાસ ભેટ