નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરશે. આજના બજેટમાં ઘણી મોટી જાહેરાતો અપેક્ષિત છે. જેમાં ખેડૂતોને રાહત, નોકરીયાત લોકો માટે આવકવેરામાં મુક્તિ, ઉદ્યોગપતિઓને રાહતો, PLI યોજનાનો વ્યાપ વિસ્તારવો વગેરેનો સમાવેશ થાય છે. આરોગ્ય ક્ષેત્રે બજેટ ફાળવણી વધી શકે છે આરોગ્ય ક્ષેત્ર માટે બજેટની ફાળવણીમાં વધારો થવાની સંભાવના … Continue reading Union Budget 2024 : Modi 3.0 ના બજેટમાં ખેતી, ગ્રામીણ વિકાસ અને રોજગારી સહિતના ક્ષેત્રો માટે થઈ શકે છે મોટી જાહેરાત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed