Union Budget 2024 : જાણો બજેટમાં શું થયું સસ્તું શું થયું મોંઘું, સોનું -ચાંદી કેન્સરની દવા સસ્તી થઈ

નવી દિલ્હી : મોદી 3.0 નું પ્રથમ સામાન્ય બજેટ(Union Budget 2024) રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધ્યો છે અને કઈ જાહેરાત થી તેમને રાહત મળી … Continue reading Union Budget 2024 : જાણો બજેટમાં શું થયું સસ્તું શું થયું મોંઘું, સોનું -ચાંદી કેન્સરની દવા સસ્તી થઈ