Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાતમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં સંસદના બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે આજે વિકસિત ભારતનું બજેટ રજૂ કરવામાં આવશે. ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યુ કે ભારતમાં મોંઘવારી દર કાબુમાં છે. સરકાર દરેકના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લોકોએ મોદી સરકાર પર ભરોસો … Continue reading Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ