પાણીની અંદર જ્વાળામુખી ફાટવાથી બનેલું નવું આઇસલેન્ડ…

ટોક્યોઃ 30 ઓક્ટોબરના રોજ પેસિફિક મહાસાગરમાં જ્વાળામુખી ફાટવાથી એક નવો ટાપુ દરિયાની બહાર આવી ગયો હતો. વિસ્ફોટ બાદ જાપાનના ઇવો જીમા ટાપુના દરિયા કિનારે વિશાળ ખડકો જોવા મળ્યા હતા. આ અંગે જાપાની સંશોધકો એ કહ્યું હતું કે ગયા મહિને પાણીની અંદર થયેલા વિસ્ફોટથી જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે ટોક્યોથી લગભગ 1,200 કિલોમીટર દક્ષિણમાં ઇવોટો દ્વીપ પાસે … Continue reading પાણીની અંદર જ્વાળામુખી ફાટવાથી બનેલું નવું આઇસલેન્ડ…