મોંઘવારી બેકાબૂઃ બટાકા બાદ ટમેટાના ભાવમા વધારો

અમદાવાદઃ ચૂંટણી થાય સરકાર આવે કે જાય, લોકોને મોંઘવારીથી રાહત મળતી નથી. તાજેતરમાં દૂધમા ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હવે શાકભાજીના ભાવમા પણ ભડાકો (milk food prises rise) બોલે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો રૂ. 20મા મળતા ટામેટાનો ભાવ રૂ. 60 પર પહોંચી ગયો છે. બટાકા બાદ ટામેટાના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓનું … Continue reading મોંઘવારી બેકાબૂઃ બટાકા બાદ ટમેટાના ભાવમા વધારો