શેરબજારમાં યુ ટર્ન, સેન્સેકસમાં ૧૦૦૦ સુધીનો કડાકો

નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં બપોરના સત્રમાં એકાએક યુ ટર્ન જોવા મળ્યો હતો અને સેન્સેકસમાં ૧૦૦૦ સુધીનો કડાકો જોવા મળ્યો હતો. ઉંચા મથાળે ખૂલ્યા પછી નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો, જોકે ભારતીય ઇક્વિટી સૂચકાંકો શુક્રવારે પાછળથી જોરદાર પ્રોફિટ બુકિંગ વચ્ચે નીચા સ્તરે ગબડ્યા હતા.ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને આઇટી શેરોમાં વેચવાલીના જબરા દબાણ વચ્ચે જોરદાર … Continue reading શેરબજારમાં યુ ટર્ન, સેન્સેકસમાં ૧૦૦૦ સુધીનો કડાકો