Jammu Kashmir માં અનુભવાયા ભૂકંપના બે આંચકા, જાન માલનું કોઇ નુકશાન નહિ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે ભૂકંપના(Earthquake)આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ બારામુલ્લા અને કુપવાડામાં એક પછી એક ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધાઈ છે.ભૂકંપના કારણે જાન માલના નુકસાનના કોઈ સમાચાર નથી. બારામુબાલામાં આજે સવારે 6.45 કલાકે ભૂકંપનો આંચકો જેમાં મળતી માહિતી મુજબ બારામુબાલામાં આજે સવારે 6.45 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. … Continue reading Jammu Kashmir માં અનુભવાયા ભૂકંપના બે આંચકા, જાન માલનું કોઇ નુકશાન નહિ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed