હવે ખરેખર બે ટંકની રોટલી પણ થશે મોંઘીઃ ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી ઓછો

નવી દિલ્હીઃ દેશનો દરેક પરિવાર બીજું કંઈ ખાઈ શકે કે નહીં પણ બે ટંકની રોટલી ને ગોળ કે શાક ખાઈ લે તેવી વ્યવસ્થા જો તમામ સંબંધિત એજન્સીએ કરવી જોઈએ, પરંતુ રોજ એક યા બીજી વસ્તુના ભાવ વધ્યાની ખબરો આવ્યા કરે છે. દૂધ, દહીં, શાકભાજીથી માંડી શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં થતી મોંઘવારી માત્ર ગરીબ અને મધ્યમવર્ગ … Continue reading હવે ખરેખર બે ટંકની રોટલી પણ થશે મોંઘીઃ ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી ઓછો