30 વર્ષે બનશે બે દુર્લભ યોગઃ આ ચાર રાશિના જાતકોનો શરૂ થશે સોનેરી સમય…

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને એને કારણે અનેક વખત શુભ તેમ જ રાજયોગનું નિર્માણ થાય છે. આ રાજયોગની સીધીસીધી અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે અને 24 કલાક બાદ એટલે કે આવતીકાલે 19મી મેના દિવસે 30 વર્ષ બાદ આવા જ બે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું … Continue reading 30 વર્ષે બનશે બે દુર્લભ યોગઃ આ ચાર રાશિના જાતકોનો શરૂ થશે સોનેરી સમય…