ટનલ દુર્ઘટનાઃ એક જ જિલ્લાના છ મજૂરો ફસાયા છે, પરિવારજનો ખોઈ બેઠા છે સૂધબૂધ

ઉત્તરકાશીમાં સુરંગ દુઘર્ટના થઈ છે ત્યારે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બે ગામમાં સોંપો પડી ગયો છે. દિવાળીની અહીં કોઈ ઉજવણી નથી થઈ અને અહીં પરિવારો એકબીજાને સાંત્વના આપે છે અને ઈશ્વરને પ્રાથર્ના કરે છે. પરિવારજનો રડી રડીને બેહાલ છે તો કોઈની નાનકડી છોકરી પપ્પાની રાહ જોઈ થાકી ગઈ છે. કોઈના દીકરાએ ભણતર મૂકી માતાની ખબર … Continue reading ટનલ દુર્ઘટનાઃ એક જ જિલ્લાના છ મજૂરો ફસાયા છે, પરિવારજનો ખોઈ બેઠા છે સૂધબૂધ