શેરબજારમાં સુનામી, સેન્સેક્સ 1700 અંક તૂટ્યો, નિફ્ટી પણ ધડામ

પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ વચ્ચે આજે ગુરુવારે શેરબજારના કારોબારમાં મુખ્ય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો. રોકાણકારોએ એક જ ઝાટકે રૂ. 6 લાખ કરોડ ગુમાવ્યા હતા. શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જેનું કારણ મધ્યપૂર્વમાં ઇરાન-ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ માનવામાં આવી રહ્યું છે. આ બંને દેશો વચ્ચેના તણાવના જિયો-પોલિટિકલ ટેન્શનના કારણે … Continue reading શેરબજારમાં સુનામી, સેન્સેક્સ 1700 અંક તૂટ્યો, નિફ્ટી પણ ધડામ