નેશનલ
શ્રદ્ધાંજલિ:

ગઈ ૧૧ સપ્ટેમ્બરે અમેરિકામાં ૯/૧૧ના આતંકવાદી હુમલાના બાવીસમા સ્મૃતિ દિને એ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે વિવિધ સ્થળોએ આયોજનો કરાયાં હતાં. ન્યૂ યૉર્કના જર્સી સિટીમાં લોઅર મેનહટન વિસ્તારમાં હડસન નદીના કાંઠે રોશની કરવામાં આવી હતી.(પીટીઆઈ)