મધ્ય રેલવે પર પ્રવાસ બનશે એકદમ સુસાટ… આ છે કારણ… | મુંબઈ સમાચાર

મધ્ય રેલવે પર પ્રવાસ બનશે એકદમ સુસાટ… આ છે કારણ…

મુંબઈઃ મધ્ય રેલવેના ઈગતપુરી-ભુસાવળ-બડનેરા ડિવિઝનમાં ટ્રેનોની સ્પીડ વધારવા માટે રેલવે ટ્રેકનું એક્સ્ટેન્શન, ઓવરહેડ વાયર સિસ્ટમનું મેઈન્ટેનન્સ, સિગ્નલ અને બીજી ટેક્નિકલ વર્કની સાથે સાથે જ મૂળભૂત સુવિધાઓ ઊભી કરવાનું કામ હાલમાં જ પૂરું કરવામાં આવ્યું છે. જેને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ સહિત કુલ 12 ટ્રેનો 130 કિલોમીટરની સ્પીડથી દોડાવવા માટે રેલવે પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
હાલમાં પરિસ્થિતિ શું છે?

Back to top button