છત્તીસગઢમાં ટ્રેનનો વિચિત્ર અકસ્માત, ટ્રેન ડિરેલ થતા લોકો પાઈલટ જખમી

કાંકેર: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં આજે એક ખાલી પેસેન્જર ટ્રેન વરસાદના કારણે પાટા પર પડેલા એક મોટા ઝાડ સાથે ટકરાઇ ગઇ હતી. ટ્રેન ઝાડ સાથે ટકરાતા એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જેમાં લોકો પાયલટને ઇજા પહોંચી હતી.આ ઘટના ભાનુપ્રતાપપુર અને ગુદુમ ગામની વચ્ચે આજે સવારે બની હતી. એક ખાલી ડેમૂ પેસેન્જર ટ્રેન દલ્લીરાજહરા (બાલોદ જિલ્લો)થી … Continue reading છત્તીસગઢમાં ટ્રેનનો વિચિત્ર અકસ્માત, ટ્રેન ડિરેલ થતા લોકો પાઈલટ જખમી