1st Septemberથી આવા કોલ્સ કરનારાઓની ખેર નથી, TRAIએ લીધો મહત્ત્વનો નિર્ણય…

સ્પેમ કોલ એ આજના સમયથી સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને યુઝર્સને હવે આ સમસ્યાથી છુટકારો અપાવવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે.ટ્રાઈ દ્વારા બલ્ક કનેક્શનનો દુરુપયોગ કરનારી કંપનીઓ સાથે કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે અને આ અનુસાર ટેલિકોમ ઓપરેટર્સ રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા અને … Continue reading 1st Septemberથી આવા કોલ્સ કરનારાઓની ખેર નથી, TRAIએ લીધો મહત્ત્વનો નિર્ણય…