Tourism: ગીરમાં વનરાજને જોવા ઉમટ્યા આટલા પર્યટકો, આવતીકાલથી વેકેશન

ગીર-સોમનાથઃ આવતીકાલથી વનના રાજા સિંહોનું વેકેશન શરૂ થશે. વરસાદી સિઝનમાં પ્રાણીઓ મેટિંગ કરતા હોવાથી અહીં પર્યટકોને પ્રવેશ મળતો નથી. હવે ફરી ઑક્ટોબર મહિનાથી પ્રવાસીઓ અહીં ફરી સિંહદર્શન માટે આવી શકશે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલો ગીર સોમનાથ જિલ્લો વિશ્વમાં વિખ્યાત છે તેના એશિયાટિક લાયન માટે. ત્યારે અહીં રાજ્ય સરકાર દ્વારા ઈકો ટૂરિઝમ ઝોન શરૂ કરવામાં આવ્યું છે. … Continue reading Tourism: ગીરમાં વનરાજને જોવા ઉમટ્યા આટલા પર્યટકો, આવતીકાલથી વેકેશન