આજે ફ્લાઇટમાં ફરી બોંબની ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ, 184 મુસાફરો હતા સવાર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલા વિમાનમાં બોંબની સૂચના બાદ ઈમરજન્સી લેંડિંગ દકરવામાં આવ્યું હતું. વિમાને ઉડાન ભર્યા બાદ બોંબની અફવા ફેલાઇ હતી. જે બાદ તેને પરત ઇંદિરા ગાંધી એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં 174 મુસાફરો, 3 બાળકો અને 7 ચાલક દળના સભ્યો સવાર હતા. આ પહેલાં મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટમાં … Continue reading આજે ફ્લાઇટમાં ફરી બોંબની ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ, 184 મુસાફરો હતા સવાર