schemeને scamમાં ફેરવવામાં માહેર છે TMC સરકાર,’ PM મોદીનો બંગાળની સત્તાધારી પાર્ટી પર પ્રહાર

કોલકાતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ રાજ્યોના પ્રવાસના બીજા દિવસની શરૂઆત પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી કરી હતી. તેમણે અહીં 15,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. અને માતુઆ બેલ્ટને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન હજારો લોકો તેમને જોવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ રોડ શો પણ કર્યો અને મેદાનમાં હાજર તમામ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.વિશાળ … Continue reading schemeને scamમાં ફેરવવામાં માહેર છે TMC સરકાર,’ PM મોદીનો બંગાળની સત્તાધારી પાર્ટી પર પ્રહાર