આહ ટાઈટેનિક… ઓહ ટાઈટેનિક! ભવ્ય ભૂતકાળને આખરી અલવિદા

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ‘આરએમએસ ટાઈટેનિક’….આ એક એવું નામ છે જેની સાથે ઐતિહાસિક ભવ્યતાથી માંડીને ઐતિહાસિક કરુણાંત સુધીની શ્રેણીબદ્ધ યાદગીરીઓ જોડાયેલી છે. કમનસીબે, આ લખાય છે ત્યારે ટાઈટેનિક સાથે બીજી એક કરુણાંત ઘટના જોડાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. તમને માનવ સ્વભાવની એક ખાસિયત ખબર છે? સ્વીકાર કરવામાં કદાચ મન પાછું પડે, … Continue reading આહ ટાઈટેનિક… ઓહ ટાઈટેનિક! ભવ્ય ભૂતકાળને આખરી અલવિદા