Wayanad માં સેનાનું બચાવ કાર્ય જોઇ ભાવુક થયો ત્રણ વર્ષનો બાળક, લખ્યું પ્રિય, ભારતીય સેના..

વાયનાડ : કેરળના વાયનાડ(Wayanad)જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન એક હૃદય સ્પર્શી પત્ર સામે આવ્યો છે. આ ભાવનાત્મક પત્ર બીજા કોઈએ નહીં પણ ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ લખ્યો છે. સેનાના તમામ … Continue reading Wayanad માં સેનાનું બચાવ કાર્ય જોઇ ભાવુક થયો ત્રણ વર્ષનો બાળક, લખ્યું પ્રિય, ભારતીય સેના..