જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાની કાર્યવાહીમાં ત્રણ આતંકી ઠાર; હાલ ઓપરેશન ચાલુ

શ્રીનગર: આજે 14 જુલાઇ રવિવારે ભારતીય સેનાને એક મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી નજીક કેરન સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જો કે સેનાએ આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી દરમિયાન સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ઓપરેશન હજુ પણ ચાલુ … Continue reading જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાની કાર્યવાહીમાં ત્રણ આતંકી ઠાર; હાલ ઓપરેશન ચાલુ