આતંકી હુમલાની દહેશત, 15 ઓગસ્ટે VVIPની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ દેશમાં 15મી ઓગસ્ટના દિવસે વીવીઆઈપી ( VVIP)ની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં NSG,SPG,IB,આર્મી અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી સમાચાર આવી રહ્યા છે કે આ બેઠકમાં VVIPની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ સુરક્ષા એજન્સીઓના વડાઓએ સલાહ આપી હતી કે જો … Continue reading આતંકી હુમલાની દહેશત, 15 ઓગસ્ટે VVIPની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ