ઝાકિર નાઈક અને ISISનું વકફ બિલ સાથે છે કનેક્શન! બિલ પર સૂચનો માટે 1 કરોડ ઇમેલ મળ્યા…

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વકફ સુધારા બિલ (The Waqf (Amendment) Bill, 2024 ) રજુ કર્યા બાદથી વિવાદ ઉભો થયો છે, વિચારણા માટે આ બિલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC)પાસે મોકલવામાં આવ્યું છે. બિલ પર સૂચનો માટે કમિટીને 1 કરોડથી વધુ ઈમેલ મળ્યા છે. આ ઉપરાંત, જેપીસીને લેખિત સૂચનો પણ મળ્યા છે. દરમિયાન, જેપીસીના વરિષ્ઠ સભ્ય નિશિકાંત દુબેએ … Continue reading ઝાકિર નાઈક અને ISISનું વકફ બિલ સાથે છે કનેક્શન! બિલ પર સૂચનો માટે 1 કરોડ ઇમેલ મળ્યા…