કઠુઆ હુમલાના આતંકીઓએ સ્થાનિકો પાસે બંદૂકની અણી પર ખોરાક રંધાવ્યો

કઠુઆ હુમલાની તપાસમાં સામે આવ્યું છે કે હુમલામાં ઘાયલ થવા છતાં જવાનોએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો અને તેમની યોજનાને સફળ થવા દીધી નહીં. સૈન્યના કાફલા પરના આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આતંકવાદીઓ ગામમાં ઘૂસ્યા હતા અને ઘણા ગ્રામજનોને બંદૂકની અણી પર ખોરાક રાંધવા મજબૂર કર્યા … Continue reading કઠુઆ હુમલાના આતંકીઓએ સ્થાનિકો પાસે બંદૂકની અણી પર ખોરાક રંધાવ્યો