મંકીપોક્સની વેક્સિન મામલે ભારત ફરી એકવાર દુનિયા માટે આશાનું કિરણ!

નવી દિલ્હી: કોરોના મહામારીના સમયે ભારત અન્ય દેશોની વહારે આવ્યો હતો. ભારતે ખાસ કરીને ગરીબ દેશોને માત્ર કોવિડ વેક્સિન જ નહિ પરંતુ ખાદ્ય સામગ્રી મોકલીને પણ મહામારીની સામે લડતમાં મદદ કરી હતી. હવે ફરી એકવખત ભારત ઉમ્મીદ બની શકે છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ (SII) મંગળવારે કહ્યું હતું કે તાજેતરમાં મંકીપોકસના રોગના માટે વેક્સિન … Continue reading મંકીપોક્સની વેક્સિન મામલે ભારત ફરી એકવાર દુનિયા માટે આશાનું કિરણ!