આ સીટ પર જે પક્ષ જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે

લોકસભા ચૂંટણી માટે મતદાનના તમામ સાત તબક્કા હવે પૂર્ણ થઈ ગયા છે. દરેક લોકો 4 જૂને ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. હાલમાં એક્ઝિટ પોલ આવી રહ્યા છે, જેમાં મોદી સરકાર ત્રીજી વાર સત્તામાં આવી રહી છે એવા સમાચાર છે, તો કેટલાક એક્ઝિટ પોલમાં I.N.D.I.A ગઠબંધન 295 જેટલી સીટ લાવીને સરકાર બનાવશે એમ કહેવામાં આવ્યું … Continue reading આ સીટ પર જે પક્ષ જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે