હાઈ કોર્ટે યેદિયુરપ્પાની પોક્સો કેસમાં ધરપકડ પર રોક લગાવી

બેંગલુરુ: કર્ણાટક હાઈ કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાની સામે નોંધાયેલા પોક્સો કેસમાં ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને તેમની અટકાયત કરવા પર શુક્રવારે રોક લગાવી હતી.તેમણે ભાજપના જ્યેષ્ઠ નેતાને આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી સમક્ષ 17 જૂને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.બેંગલુરુની એક કોર્ટે ચાલુ વર્ષની 14 માર્ચે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ … Continue reading હાઈ કોર્ટે યેદિયુરપ્પાની પોક્સો કેસમાં ધરપકડ પર રોક લગાવી