કેરળના રાજ્યપાલ રસ્તા પર ધરણાં કરવા બેઠા

વિરોધ પ્રદર્શન અને ધરણાં: કોલામ જિલ્લામાં શનિવારે સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (એસએફઆઈ) દ્વારા યોજવામાં આવેલા કાળા વાવટા વિરોધ પ્રદર્શનને રોકવામાં પોલીસને મળેલી કથિત નિષ્ફળતાના વિરોધમાં કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને નિલામલ ખાતે ચાની દુકાન પર ધરણાં કર્યા હતા. એસઆઈએફના કાળા વાવટા વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહેલા ગવર્નર તેમની કારમાંથી ઊતર્યા હતા અને રોડ પર પ્રદર્શન … Continue reading કેરળના રાજ્યપાલ રસ્તા પર ધરણાં કરવા બેઠા