નેશનલ

સાઉથ આફ્રિકા સામેની પ્રથમટી-૨૦ પડતી મુકાઈ

ડરબન: સતત વરસાદને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-૨૦ મેચમાં ટોસ થઇ શક્યો ન હતો અને મોડેથી આ મૅચ પડતી મુકવાનો નિર્ણય લેવાયો
હતો.

ડરબનમાં યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-૨૦ મેચમાં ટોસ સાંજે સાત વાગ્યે થવાનો હતો પરંતુ વરસાદના કારણે ટોસ ઉછળી શક્યો ન હતો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-૨૦ મેચની સીરિઝ રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો