બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્રને મારી નાખવાનો ઇમેલ આવ્યો લોરેન્સ વિશ્નોઈના આઇડી પરથી…

છતરપુર: પ્રખ્યાત બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈના નામે ઈમેલ કરીને કોઇ આરોપીએ મારી નાખવાની ધમકી આપી હતી અને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે પંડિત શાસ્ત્રીના મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીએ ઓક્ટોબરમાં ધમકીભર્યો મેઈલ કર્યો હતો. પોલીસે આ 23 વર્ષીય આરોપીની બિહારના પટણાથી ધરપકડ … Continue reading બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્રને મારી નાખવાનો ઇમેલ આવ્યો લોરેન્સ વિશ્નોઈના આઇડી પરથી…