જેનું લાઇસન્સ રદ્દ થયું છે તે ચાલુ કારે કોર્ટની કાર્યવાહીમાં જોડાયો અને પછી જજે કહ્યું….

નવી દિલ્હી : એક મેગેઝીનના રિપોર્ટ અનુસાર , મિશિગન યુનાઈટેડ સ્ટેટ્સમાં સુનાવણી દરમિયાન જજ ત્યારે દંગ રહી ગયા કે જ્યારે લાઇસન્સ સસ્પેન્ડ થયેલ એક વ્યક્તિએ પોતાની કારમાં ડ્રાઇવિંગ કરતી વખતે ઝૂમ મીટિંગના માધ્યમથી વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજર રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો યુટ્યુબ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 15 મેના રોજ, કોરી હેરિસને મિશિગન … Continue reading જેનું લાઇસન્સ રદ્દ થયું છે તે ચાલુ કારે કોર્ટની કાર્યવાહીમાં જોડાયો અને પછી જજે કહ્યું….