ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે કર્યો આ મોટો નિર્ણય, આજથી જ અમલી

ભારત સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે તેની નિકાસ પર નિયંત્રણો જાળવી રાખ્યા છે. સરકારે ડુંગળીની નિકાસ પરનો સંપૂર્ણ પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં ફરીથી ભારે નિકાસ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આ અંગે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા નિકાસ જકાત લાદવાનો નિર્ણય કર્યો છે. … Continue reading ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે કર્યો આ મોટો નિર્ણય, આજથી જ અમલી