કાંદાની નિકાસ પર પ્રતિબંધ મુદ્દે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો

નવી દિલ્હી: રાજકીય પક્ષો અને ખેડૂતોની કાંદાના નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગને લીધે મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંઘે આનો વિરોધ કર્યો હતો. જેને પગલે નાશિક જિલ્લામાં કાંદાની હરાજી અટકાવી દેવામાં આવી હતી.. કાંદાની નિકાસ પર પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા બાદ રિટેલ માર્કેટમાં કાંદાના ભાવ વધવા લાગ્યા હતા ત્યાર બાદ કેન્દ્રીય સચિવ … Continue reading કાંદાની નિકાસ પર પ્રતિબંધ મુદ્દે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો