કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોય વિષે મોટો ખુલાસો, ઘટના પહેલા કરી હતી આવી હરકત

કોલકાતા: આરજી કાર મેડીકલ હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Rape and Murder case) મામલે દેશભરમાં રોષનો માહોલ છે, આરોપીઓ કડક સજા આપવામાં આવે એવી માંગ સાથે ઠેર ઠેર પ્રદર્શનો થઇ રહ્યા છે. હોસ્પિટલમાં કામ કરતા સંજય રોયએ 8 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરી, તેની હત્યા … Continue reading કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોય વિષે મોટો ખુલાસો, ઘટના પહેલા કરી હતી આવી હરકત