Jammu Kashmir માં આતંકીઓનો આર્મી કેમ્પ પર હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
રાજૌરી : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir)રાજૌરીના ગુંધા ખવાસ વિસ્તારમાં આતંકવાદીઓએ નવા આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. સોમવારે સવારે આતંકવાદીઓએ અચાનક કેમ્પ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સેનાએ જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું. મળતી માહિતી મુજબ બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્ટવાલે કહ્યું કે, આતંકવાદીઓએ રાજૌરીના એક … Continue reading Jammu Kashmir માં આતંકીઓનો આર્મી કેમ્પ પર હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed