જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું, સર્ચ ઓપરેશન શરુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદીઓએ ફરી એક વાર નાપાક ઘટનાને અંજામ આપ્યો છે, અનંતનાગ જિલ્લાના કોકરનાગના શાંગાસ વિસ્તારમાં આતંકવાદીઓ (Terrorists)એ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું હતું, અહેવાલ મુજબ એક જવાન કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય એક જવાન હજુ પણ ગુમ છે. સેના ગુમ થયેલા જવાનની શોધ કરી રહી છે. અહેવાલ મુજબ આતંકવાદીઓએ … Continue reading જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું, સર્ચ ઓપરેશન શરુ