ઉન્નાવમાં ભયંકર રોડ Accident,ડબલ ડેકર બસ દૂધના કન્ટેનર સાથે અથડાતા 18 લોકોના મોત

ઉન્નાવ : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે એક ખૂબ જ ભયંકર રોડ અકસ્માત(Accident) થયો હતો. આ અકસ્માતમાં કુલ 18 મુસાફરોના મોત થયા છે. ડબલ ડેકર બસ પાછળથી દૂધના કન્ટેનરમાં ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર સ્પીડમાં આવી રહેલી બસે પાછળથી દૂધના કન્ટેનર સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં … Continue reading ઉન્નાવમાં ભયંકર રોડ Accident,ડબલ ડેકર બસ દૂધના કન્ટેનર સાથે અથડાતા 18 લોકોના મોત