Telegram પર કન્ટેન્ટ શેર કરતા પહેલા ધ્યાન રાખજો! કંપનીએ પોલિસીમાં મોટા ફેરફારો કર્યા

નવી દિલ્હી: ટેલિગ્રામ મેસેજિંગ એપ (Telegram) ગેરકાયદે કન્ટેન્ટની આપલે અને પાયરસીના આરોપસર અનેક વખત વિવાદોમાં સપડાઈ ચુકી છે. ટેલિગ્રામના CEO પાવેલ દુરોવ(Pavel Durov)ની ફ્રાન્સમાં ધરપકડ કંપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેને કારણે કંપનીએ પોલિસીમાં ઘટના ફેરફારો કર્યા છે, ટેલિગ્રામે ગઈ કાલે સોમવારે પ્રાયવસી પોલિસીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. એપ્લિકેશનને હવે ગુનાહિત તપાસમાં ન્યાયિક અધિકારીઓ … Continue reading Telegram પર કન્ટેન્ટ શેર કરતા પહેલા ધ્યાન રાખજો! કંપનીએ પોલિસીમાં મોટા ફેરફારો કર્યા