DY. CM બનવાની અફવા વચ્ચે આવ્યુંઉદયાનિધિ સ્ટાલિનનું નિવેદન, કહ્યું કે…..

તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાનના પદ પર આવવાની અફવાઓ ડીએમકે યુવા પાંખના સચિવ ઉધયનિધિએ સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે તેમની પાર્ટીના નેતાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે અમારી સરકારમાં તમામ મંત્રીઓ નાયબ મુખ્ય પ્રધાન છે.તામિલનાડુના વર્તમાન મુખ્ય પ્રધાન સ્ટાલિનની તબિયત ઠીક નથી, જેને કારણે છેલ્લા કેટલાક દિવસોથી, તમિલનાડુના પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનના કે જેઓ ડીએમકે યુથ વિંગના … Continue reading DY. CM બનવાની અફવા વચ્ચે આવ્યુંઉદયાનિધિ સ્ટાલિનનું નિવેદન, કહ્યું કે…..