ચીનને લાગશે મરચાં, આ કંપની ભારતમાં પોતાનો બીજો પ્લાન્ટ નાખશે

નવી દિલ્હી: ફોક્સકોન અને પેગાટ્રોન બાદ હવે આઈફોન નિર્માતા એપલની અન્ય સપ્લાયર કંપની ભારતમાં ફેક્ટરી સ્થાપવા જઈ રહી છે. એપલ કોન્ટ્રાક્ટર જબિલ ઈન્કએ (Jabil Inc)તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં એક નવો ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે. જબિલનો ભારતમાં પહેલેથી જ પ્લાન્ટ છે. મહારાષ્ટ્રના પુણેમાં આવેલો છે જેમાં 2,500 કર્મચારીઓ કામ કરે છે.પુણેમાં 8.58 લાખ ચોરસ ફૂટમાં … Continue reading ચીનને લાગશે મરચાં, આ કંપની ભારતમાં પોતાનો બીજો પ્લાન્ટ નાખશે