કર્ણાટકમાં પાણી માટે પોકાર, 123 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર, બેંગ્લુરૂમાં સ્કૂલો અને કોચિંગ ક્લાસ બંધ

બેંગ્લુરૂ: ગાર્ડન સિટી તરીકે જગવિખ્યાત કર્ણાટકનું પાટનગર બેંગ્લુરૂ આજે પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યું છે. ઉનાળાના આગમન પહેલા જ શહેરમાં પાણીની તંગીની સમસ્યા વધુ વિકટ બની છે. આ માત્ર બેંગ્લુરૂ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીંના કોચિંગ સેન્ટરો અને … Continue reading કર્ણાટકમાં પાણી માટે પોકાર, 123 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર, બેંગ્લુરૂમાં સ્કૂલો અને કોચિંગ ક્લાસ બંધ