ટી.વી. જગતની બે અભિનેત્રી બહેનોનું 24 કલાકમાં મૃત્યુ

મુંબઇ: ટેલિવિઝન શો ઝનક’ અનેભાભી’થી અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મેળવનારી ડોલી સોહીનું શુક્રવારે સવારે સર્વાઇકલ કેન્સરને કારણે નવી મુંબઈની એક હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તે 47 વર્ષની હતી. સોહીના ભાઈ મનપ્રીતે આ જાણકારી આપી હતી. અભિનેત્રીને છ મહિના પહેલા સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું હતું અને ત્યારથી તેની સારવાર ચાલી રહી હતી.સોહીના ભાઈ મનપ્રીતે પીટીઆઈને કહ્યું … Continue reading ટી.વી. જગતની બે અભિનેત્રી બહેનોનું 24 કલાકમાં મૃત્યુ