સ્વાતિ માલીવાલ કેસઃ પોલીસે જપ્ત કર્યા સીસીટીવી અને ડીવીઆર

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસમાં દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ડીવીઆર જપ્ત કર્યા હતા. આમ આદમી પાર્ટીએ આ જાણકારી આપી હતી. આપ પાર્ટીએ પોલીસ પર ચૂંટણીમાં પાર્ટીની છબિ ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જેના પર દિલ્હી પોલીસે કોઇ પ્રતિક્રિયા … Continue reading સ્વાતિ માલીવાલ કેસઃ પોલીસે જપ્ત કર્યા સીસીટીવી અને ડીવીઆર