Swati Maliwal Case: FIR નોંધ્યા બાદ પોલીસ એક્શનમાં, સ્વાતિએ ભાજપને આપી સલાહ

નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ અને આમ આદમી પાર્ટી(AAP)ના વર્તમાન રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હી મુખ્ય પ્રધાન આવાસમાં કથિત રીતે થયેલી મારપીટ અંગે રાજકારણ ગરમાયું છે. સ્વાતીએ CM અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમાર(Vibhav Kumar) વિરુદ્ધ FIR નોંધાવી છે. નોંધ્યા બાદ નોર્થ ડીસ્ટ્રીકટ પોલીસની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચે કેસની એક્શનમાં … Continue reading Swati Maliwal Case: FIR નોંધ્યા બાદ પોલીસ એક્શનમાં, સ્વાતિએ ભાજપને આપી સલાહ